Entries by Fr. Varghese Paul, S.J

અંત:કરણના અવાજને અનુસરવાનો મારો ઠરાવ

          દરેક નવા વર્ષે આપણે જાણે ચાર રસ્તા પર ઊભા હોઈએ છીએ. એક, આળસ ને અકર્મનો રસ્તો છે. બે, અવિવેકનો અને નીતિવિહીન નેતાને અનુસરવાનો રસ્તો છે. ત્રણ, અસત્ય અને અન્યાયનો રસ્તો છે. ચાર, સત્ય અને નીતિન્યાયનો રસ્તો છે. આપણે કયો રસ્તો પસંદ કરીશું? એ એક પ્રાણપ્રશ્ન છે. મને લાગે છે કે, હું મારા માટે પસંદ […]

HUMANITY IS THE RELIGION

Everyone without exception can say that Humanity is their Religion. For, everyone has humanity in varying decree. Still it is clear that not everyone behave with humanness. Most of the people do behave with humanity. But seeing the behaviour of some people we may ask if there is any trace of humanity in him or […]

FAITH BASED ON RESSURRECTION

            There is a small optional prayer in the Eucharistic prayer which says, “Christ has died, Christ is risen and Christ will come again”. This is a prayer of faith. This prayer expresses complete trust in Jesus Christ. The foundation of Christian faith is based on this trust.  This unwavering faith and complete trust is […]

માનવતા એ જ માનવધર્મ

          માનવધર્મને કોઈ અપવાદ વિના બધા માણસોનો ધર્મ કહી શકીએ. કારણ, બધા માણસોમાં ઓછાવત્તા પ્રમાણમાં માનવતા હોય છે. છતાં દેખીતું છે કે બધા માણસો હંમેશાં માનવતાથી વર્તતા નથી. મોટા ભાગના માણસો માનવતાથી વર્તે છે. પરંતુ અમુક લોકોનું વર્તન જોતાં એમનામાં માનવતા છે કે નહીં એવો પ્રશ્ન થાય છે. રાજસ્થાનમાં એક ગરીબ કામદારને ‘લવ જિહાદ’ને નામે […]

પુનરુત્થાન પર આધારિત શ્રદ્ધા

ઘણા ખ્રિસ્તીઓ પરમપૂજાની ઉપાસનાવિધિમાં એક નાની પ્રાર્થના બોલે છે: “ઈસુ મરણ પામ્યા, ઈસુ સજીવન થયા. ઈસુ ફરી પધારશે.” શ્રદ્ધાની આ પ્રાર્થના છે. આ પ્રાર્થનામાં પ્રભુ ઈસુ પરનો સંપૂર્ણ ભરોસો છે. આ શ્રદ્ધા પર ખ્રિસ્તી ધર્મનો પાયો નખાયો છે. આ શ્રદ્ધા અને ભરોસો વિનાનો માણસ ખ્રિસ્તી નથી. ઈસુનું મૃત્યુ એક ઐતિહાસિક ઘટના છે. રોમન સામ્રાજ્યના ઇતિહાસમાં […]

GOOD FRIDAY MAKES OUR SUFFERING MEANINGFUL

                Good Friday means the memorable day of Jesus’ ignominious death on the Cross.  The mental agony and the bodily sufferings of Jesus are beyond our human imagination. Jesus being fully human and divine at the same time makes it difficult for us to grasp fully the mental agony and physical pain which Jesus endured. […]

SMILE AND SPREAD JOY

While I was in school my friends and even unknown people used to call me “Chirikudukka”. When I make a mistake in the school and I realize that I made a small mistake, I immediately used to smile spontaneously. So people used to call me ‘Chirikudukka’ which means a smiling child. But literarily ‘Chiri’ means […]

એને ક્રૂસે ચડાવો

ગુડ ફ્રાઈડે કે શુભ શુક્રવારનો દિવસ એટલે પ્રભુ ઈસુના મૃત્યુનો દિવસ. બેએક હજાર વર્ષ પહેલાં આખા રોમન સામ્રાજ્યમાં સૌથી વધારે નામોશીભરી રીતે ઈસુને ક્રૂસે ચડાવીને મારી નાખવામાં આવ્યા છે. ખરેખર ઈસુનું મૃત્યુ થયું નથી; પણ ઈસુનું ખૂન જ થયું છે! હત્યા થઈ છે! કદાચ આખા પેલેસ્ટાઈન પ્રાંતમાં સૌનું ભલું કરીને ફરનાર ઈસુ જેવા સાધુ પુરુષનું […]

એક સફળ યુવાનનું રહસ્ય

કોલગેટ નામથી આપણે પરિચિત છીએ. કારણ, કોલગેટના ‘બ્રાંડ’ નામની કોલગેટ કંપની અનેક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. દેશવિદેશમાં કોલગેટ બ્રાંડવાળી ચીજવસ્તુઓ વેચાય છે. આપણે રોજબરોજ કોલગેટ ટૂથપેસ્ટ, કોલગેટ શેવિંગ ક્રીમ, સાબુ વગેરે વાપરીએ છીએ. લોકો જાણે છે કે, કોલગેટ બ્રાંડ નામવાળી ચીજવસ્તુઓ ભરોસાપાત્ર છે. એમાં ભેળસેળ નથી. કોલગેટ બ્રાંડ સર્જનાર વિલિયમ ગોલગેટને લોકો ખાસ જાણતા નથી. […]

ENJOY THE WORLD OF GIFTS

My fellow-Jesuit friend Hedwig Lewis gifted me his new book. I found the title of the book very interesting: PERSONS ARE OUR BEST GIFTS. We do appreciate our friends. We value their love and friendship as precious to us. Friends make our lives great and worthwhile. In the book of my friend Hedwig, who considers […]