Entries by Fr. Varghese Paul, S.J

પાણીનું મહત્વ ખ્રિસ્તીધર્મમાં

પાણી અને ખ્રિસ્તીધર્મ અંતરગત રીતે સંકળાયેલા છે, જાણે એક જ સિક્કાની બે બાજુ. બાઇબલમાં પાણી શબ્દ ૭૨૨ વખત આવે છે. ઈશ્વર, આકાશ, ઈસુ અને પ્રેમ જેવા જૂજ શબ્દો પાણી શબ્દ કરતાં વધારે વાર બાઇબલમાં જોવા મળે છે. બાઇબલના પ્રથમ પ્રકરણમાં સર્જનની વાત છે. બાઇબલના પ્રથમ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં આપણે વાંચીએ: “અથાગ જલરાશિ ઉપર અંધકાર છવાયેલો […]

What Will Happen after Death?

I was coming from Secunderabad in a second class compartment of Ahmedabad bound train. When I got up in the morning after a sound sleep, I started reading from the Bible according to my usual custom. People reading a book has become a rare sight in the train. In fact I was the only person […]

Question without Answer

“Your words are like medical ointment on open Wounds. You are dishing out traditional word power from your position as a known writer. May I request you for more daring thoughts and programmes in the service of the people?” Wrote to me a friend, Mr. Vinay Trivedi responding to my article in the mouthpiece of […]

માનવતા એ જ માનવધર્મ

માનવધર્મને કોઈ અપવાદ વિના બધા માણસોનો ધર્મ કહી શકીએ. કારણ, બધા માણસોમાં ઓછાવત્તા પ્રમાણમાં માનવતા હોય છે. છતાં દેખીતું છે કે, બધા માણસો હમેશાં માનવતાથી વર્તતા નથી. મોટા ભાગના માણસો માનવતાથી વર્તે છે. પરંતુ અમુક લોકોનું વર્તન જોતાં એમનામાં માનવતા છે કે, નહિ એવો પ્રશ્ન થાય છે. રાજસ્થાનમાં એક ગરીબ કામદારને ‘લવ જિહાદ’ને નામે નિર્દયપણે […]

LOVE   EXPERIENCED BY JESUS

The teaching of Jesus on Love is unparalleled and unique. It was Jesus who first time instructed us to love our enemies.  In Jesus’ time people believed in hating their enemies. In fact, it was the custom to take revenge on enemies. In the Bible there are rules for taking revenge for wrong doing. The […]

સેવા અને નર્સિંગ સારવારના પર્યાયસમા પુષ્પાબહેન

“એક વાત ચોક્કસ કે હિન્દુસ્તાનને ‘સેવા’નો સાચો મર્મ ખ્રિસ્તી મિશનરીઓએ શીખવ્યો છે અને તે પણ પ્રત્યક્ષ આચરણ દ્વારા. નર્સિંગ કે મિડવાઇફરી જેવા કન્સેપ્ટ માત્ર અને માત્ર ક્રિશ્ચિયાનિટીએ આપ્યા છે. આ વસ્તુ આપણે ત્યાં હશે તોય એનો કોઈને ખ્યાલ નહોતો. સ્ત્રીની પ્રેમાળ વત્સલતા બીમાર માનવીની અડધી બીમારી તો માત્ર બે મીઠાં વેણ થકી, હળવા કોમળ સ્પર્શ […]

INTERNATIONAL ACCLAIM FOR “THE JOY OF LOVE”

Pope Francis studied for three years about family life in our times at world level. Two international conferences or synods on family life for bishops and for expert couples were held in   Rome 2014 and 2015. The deliberations and decisions of the two conferences were the basis of   Pope Francis’ study. Then, he wrote an […]

તમારી જિંદગી સુખી બનાવો

કોઈકે કહ્યું છે કે, જિંદગી એટલે “સુખ પાછળની દોડ.” છતાં વિરોધાભાસની વાત એ છે કે, તમે પોતે સુખની પાછળ દોડીને તમે કદી સુખી ન બની શકો! પણ નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ, તમારે સુખી થવાની એક જડીબુટ્ટી છે. સૌ પ્રથમ જડીબુટ્ટીને કામે લગાડતા અમુક લોકોની વાત કરીએ. ઇન્ડિયાના પૂર્વપ્રમુખ અબ્દુલ કલામ એક ખૂબ સુખી […]

Inspirational Strength of Merciful Life

A friend Daxaben Sanghvi says that she has given up reading newspaper in the morning! For, newspapers bring daily bad news. Daxaben does not wish to afflict her mood reading sad news and negative reporting early in the morning. Shakespeare has said that our sweetest songs are those that tell of saddest thoughts. When we […]

અપરાધની તીવ્ર લાગણી

થોડા વખત પહેલાં મારા પર એક બહેનનો ફોન હતો. એમણે મને પૂછ્યું, “ફાધર, હું આપની પાસે ‘કન્ફેશન’ કરી શકું?” એમણે ‘કન્ફેશન’ વિશે ક્યાંક વાંચ્યું કે સાંભળ્યું હતું. ‘કન્ફેશન’ એટલે કૅથલિક ખ્રિસ્તી ધર્મનો પ્રાયશ્ચિત્ત સંસ્કાર. પ્રાયશ્ચિત્ત સંસ્કાર ખ્રિસ્તી ધર્મના સાત સંસ્કારોમાંનો એક છે. પ્રાયશ્ચિત્ત સંસ્કાર ‘સમાધાન સંસ્કાર’ તરીકે પણ ઓળખાય છે. ફોન કરનાર બહેને મને કહ્યું, […]